Paint Your School

A CSR Initiative to Transform Learning Spaces.


આ પ્રોજેક્ટ દ્વારા અમે માત્ર સરકાર અનુદાનિત શાળાઓમાં પેઇન્ટિંગ અને સુધારણા કરીને સ્વચ્છ, સુંદર અને બાળકો માટે ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ બનાવીએ છીએ. સારી શાળા બાળકોને શીખવા માટે પ્રેરણા આપે છે. આવો, મળીને શાળાઓના વિકાસમાં સહભાગી બનીએ.

પ્રથમ ફોટો અપલોડ

શાળાનો બેનર અને બાઉન્ડરી વોલ અથવા આગળનો ભાગ સ્પષ્ટ રીતે દેખાય તેવી સંપૂર્ણ ફોટો અપલોડ કરો. ફોટો હાલનો (કરંટ તારીખનો) હોવો જરૂરી છે જેથી  પેઇન્ટિંગનું યોગ્ય આયોજન કરી શકાય. સાથે માંગેલી માહિતી પણ આપો – બહારની બાઉન્ડરી વોલનું અંદાજિત કુલ સ્ક્વેર ફૂટ વિસ્તાર (શાળાની બિલ્ડિંગનો સમાવેશ કરશો નહીં).

Max file size (Mb): 2

Max number of files: 1

Max file size (Mb): 2

Max number of files: 1

Max file size (Mb): 2

Max number of files: 1

બીજી ફોટો અપલોડ

આ પ્રકારની ફોટો અપલોડ કરો જેમાં શાળાની દિવાલોની હાલની સ્થિતિ સ્પષ્ટ દેખાય—જૂનું પડતું રંગ, તિરાડો, તૂટેલી પ્લાસ્ટર અને ધૂળ જેવી સ્થિતિ સ્પષ્ટ હોવી જોઈએ. ક્લાસરૂમનો આગળનો ભાગ અને તમામ બહારની દિવાલો સંપૂર્ણ રીતે દેખાય તેવી ફોટો રાખો જેથી પેઇન્ટિંગ અને સુધારણા માટે યોગ્ય અંદાજ લગાવી શકાય. સાથે પેઇન્ટિંગ માટેનો અંદાજિત કુલ સ્ક્વેર ફૂટ વિસ્તાર પણ આપો.

Max file size (Mb): 2

Max number of files: 1

Max file size (Mb): 2

Max number of files: 1

Max file size (Mb): 2

Max number of files: 1

ત્રીજી ફોટોઅપલોડ

આ પ્રકારની ફોટો અપલોડ કરો જેમાં ક્લાસરૂમની અંદરની દિવાલોની હાલની સ્થિતિ સ્પષ્ટ દેખાય—જૂનું પડતું રંગ, ડાઘ, તિરાડો અને ગંદકી જેવી સ્થિતિ સ્પષ્ટ હોવી જોઈએ. દિવાલો, છત અને ક્લાસરૂમનો સંપૂર્ણ અંદરનો ભાગ દેખાય તેવી ફોટો રાખો જેથી અંદરની પેઇન્ટિંગ માટે યોગ્ય અંદાજ લગાવી શકાય. સાથે અંદરની પેઇન્ટિંગ માટેનો અંદાજિત કુલ સ્ક્વેર ફૂટ વિસ્તાર પણ આપો.

Max file size (Mb): 2

Max number of files: 1

Max file size (Mb): 2

Max number of files: 1

Max file size (Mb): 2

Max number of files: 1

Max file size (Mb): 2

Max number of files: 1

Max file size (Mb): 2

Max number of files: 1

Max file size (Mb): 2

Max number of files: 1

સબમિટ કરતા પહેલા કૃપા કરીને વાંચો

આ ફોર્મ માત્ર તે શાળાઓ માટે છે જેઓએ શાળા લેટરહેડ પર કન્સેન્ટ લેટર જનસેવા માનવ કલ્યાણ ફાઉન્ડેશનને આપ્યું છે. કૃપા કરીને શાળાના રંગકામ અને સફાઈ માટે જરૂરી તમામ ઈમેજ અપલોડ કરો. આપેલ ઉદાહરણ મુજબની જ ઈમેજ અપલોડ કરો અને જરૂરી નથી તેવી અન્ય કોઈ ઈમેજ અપલોડ કરશો નહીં.